ભારત v ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ સીરિઝ 2 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ પહેલા ટીમ ભારતને બે મોટા ઝટકા લાગ્યા,ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઇજાના કારણે બીજી ટેસ્ટ સીરિઝ નહીં રમી શકે,કે.એલ.રાહુલ ઇજાના કારણે બહાર,સૌરભ કુમાર. સરફરાઝ ખાન,વોશિંગ્ટન સુંદરને ટીમમાં સ્થાન મળશે,ઈંગ્લેન્ડ ટીમ ટેસ્ટ સિરીઝમાં 1-0 આગળ.