અમેરિકાએ ઈરાનની UAV મિસાઇલ પ્રોડક્શનને ટેકો આપતી ફ્રન્ટ કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો,યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલ નિવેદનમાં કહ્યું સંસ્થાઓએ ઈરાનની બેલિસ્ટિક મિસાઇલ યુએવી પ્રોગ્રામ માટે સામગ્રી સંવેદનશીલ ટેકનોલોજીનો સપ્લાય કર્યો,જેમાં યુક્રેન વિરુદ્ધ રશિયન સૈન્ય દ્વારા યુએવીનો ઉપયોગ કરવામાં આવતા અમેરિકાએ ઇરાનના મિસાઇલ ઉત્પાદનને ટેકો આપતી કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.