પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સામાન્ય ચુંટણી પહેલા ચુંટણી પંચની ઓફિસ બહાર બોમ્બ વિસ્ફોટ થયાની ઘટના સામે આવી,કરાચીમાં ચુંટણી પંચની ઓફિસ પાસે એક શોપિંગ બેગમાં વિસ્ફોટ સામગ્રી રાખવામાં આવી હતી,જેથી બોમ્બ વિસ્ફોટ થતાં ભયનો માહોલ સર્જાયો.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.