ઉત્તરાખંડમાં હલ્દવાનીના બનભુલપુરા વિસ્તારમાં સરકારી જમીનમાં બનેલા મદરેસા પર બુલડોઝર કરતાં સ્થાનિક લોકોએ નગરપાલિકા પોલીસના વાહનોમાં આગ લગાવી,સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો,તોફાનીઓ સર્જેલા હંગામામાં અનેક પોલીસ કર્મીઓ ઘાયલ થયા,જ્યારે ચાર લોકોના મોત નિપજ્યાં,સમગ્ર વિસ્તારમાં કર્ફ્યૂ,ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઇ,ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જે લોકોએ આગ લગાવી તેવા લોકોને સરકાર કડક કાર્યવાહી કરશે.