ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ સીરિઝ 15 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં રમાશે,ભારતીય ક્રિકેટર શ્રેયશ ઐયરને પીઠની ઇજાથી મેચની બહાર થઈ શકે છે,રવીન્દ્ર જાડેજા ઇજાથી નહીં રમે શકે,વિરાટ કોહલી કારણોસર બે ટેસ્ટ સિરીઝમાં બહાર,કે એલ રાહુલ બીજી ટેસ્ટ સિરીઝમાં ઇજાથી બહાર રહેલો ત્રીજી સિરીઝમાં રમે તેવી શક્યતા.