ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ નિવેદન આપતા કહ્યું હુલ્લડો કરનારાઓને વળતર વસુલવામાં આવશે,ઘણા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે,બાદમાં આરોપીની ઓળખ કરવામાં આવી રહી છે,અને તેમની શોધ કરવામાં આવી રહી છે,એસએસપી નારાયણ મીણા. સમગ્ર ઘટનાના વીડિયો ફૂટેજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી.