પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા વિનુભાઈ પટેલે બિલ્ડિંગના ત્રીજા માળથી છલાંગ મારી આપઘાત મામલે ચોંકાવનારી વિગત બહાર આવી,વિનુભાઈ પટેલને ફેસબુકમાં નકલી આઈડીથી આરોપીઓ હેરાન ગતિ કરવાનો હોવાનો ઉલ્લેખ સામે આવ્યો,આ બાબતે પાટણ જિલ્લા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી.