વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકા,મોરેશિયસમાં ભારતની ડિઝિટલ પેમેન્ટ કનેકટવિટી UPI લોન્ચ કરવામાં આવી,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંધે,મોરેશિયસના PM પ્રવિદ કુમાર જુગનાથ વિડીયો કોન્ફરન્સથી દ્વારા બંને દેશોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UPI સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો.