હલ્દવાનીમાં હિંસાનું કારણ બનેલા ગેરકાયદે મદરેસાની જગ્યાએ હવે પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે,ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે મોટી જાહેરાત કરવામાં આવી,ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે દેવભૂમિની શાંતિ ભંગ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં,હલ્દવાનીમાં ગેરકાયદેસર મદરેસા અને કથિત મસ્જિદને તોડી પાડવાને કારણે ફાટી નીકળેલી હિંસામાં પાંચ લોકોના મોત થયા હતા,300 થી વધુ લોકો ઘાયલ થયા હતા,જ્યાં પોલીસકર્મીઓ સાથે કાયદાનો ભંગ થયો હતો,પત્રકાર ભાઈઓને આગમાં ધકેલાયા હતા,હું માતા ગંગાના પવિત્ર કિનારેથી જાહેરાત કરું છું કે તે જગ્યાએ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.