ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દેશના સૌથી વૃદ્ધ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડે 96 વર્ષની વયે બીમારીથી પીડાતા બરોડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,જીવન માટે સંઘર્ષ કર્યા બાદ આજે વહેલી સવારે તેમનું નિધન થયું,દત્તાજીરાવ ગાયકવાડે 1952માં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું.