વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય UAEના પ્રવાસે છે,13 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીમાં અહલાન મોદી કાર્યક્રમમાં સભા સબોધન કરી,આજે 14 ફેબ્રુઆરીના રોજ અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરનું સાંજે થોડાક કલાકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે.