બાંગ્લાદેશના ફાસ્ટ બોલર્સ મુસ્તાફિઝુર રહેમાન બાંગ્લાદેશમાં પ્રીમિયર લીગ 2024 BPLના ટ્રેનીગ સેશન દરમિયાન ઇજાગ્રસ્ત થતાં બાંગ્લાદેશની ઇમ્પીરિયલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો,BPl ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોમિલા વિક્ટોરિયન્સે મુસ્તાફિઝુર રહેમાન વગર ટીમને આજે સિલ્હેટ સ્ટ્રાઇકર્સ સામે મેચનો સામનો કરવો પડશે.