વાપીથી નાગરોલ જતી એસટી બસમાં અચાનક એન્જિનમાં શોટ સર્કિટ થતાં બસમાં બેઠેલા કંડકટરની સતર્કતાને પગલે બસમાં બેઠેલા 45 જેટલા મુસાફરોનો જીવ બચ્યો,ઘટનાની જાણ થતાં દમણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ કાબુમાં મેળવી.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.