સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં તા- 14 ફેબ્રુઆરીએ જૂથ અથડામણ સર્જાઈ હતી,જેમાં એક આધેડને માથામાં પાઇપ ફટકારીને હત્યા કરવામાં આવી ઘટનામાં પોલીસે અત્યારસુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરી છે,ત્યારબાદ હવે તંત્રએ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ચલાવ્યુ,તંત્ર દ્વારા અગાઉ ગેરકાયદેસર દબાણની નોટિશ આપી ચૂકી હતી,અસમાજીક તત્વો લોકોની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરી વળ્યુ.