અમેરિકામાં કોરોના બાદ નવો વાયરસ ફેલાઈ રહ્યો છે,અમેરિકાના કેટલાક શહેરોમાં હંગામો મચી ગયો છે,આ કિસ્સામાં સીડીસી દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર પેટના વાયરસ જેને સામાન્ય રીતે ‘નોરોવાયરસ’ કહેવામાં આવે છે,હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સના સમગ્ર ઉત્તરપૂર્વીય પ્રદેશમાં ફેલાયો છે,આ કેસમાં અમેરિકામાં નોરોવાયરસને ઉલ્ટી,ઝાડા અને ખોરાકથી જન્મેલી બીમારીના પ્રાથમિક કારણ તરીકે ઓળખવામાં આવી છે,રોગ તમામ વય જૂથોની વ્યક્તિઓને અસર કરી શકે છે.