શ્રીલંકા V અફઘાનિસ્તાન વચ્ચે હાલમાં જ ત્રણ મેચની T20I સીરિઝ રમાઈ હતી,આ સીરિઝ શ્રીલંકાએ 2-1થી જીતી,જીત બાદ શ્રીલંકા ટીમના કેપ્ટનની મુશ્કેલીઓ વધી,ICCએ શ્રીલંકાના કેપ્ટન વાનિન્દુ હસરંગા પર બે મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે,અફઘાનિસ્તાન સામેની T20I સીરિઝની ત્રીજી મેચમાં શ્રીલંકાના કેપ્ટન હસરંગાએ અમ્પાયર સાથે દુર્વ્યવહાર કર્યો હતો,આ આરોપ બાદ તે દોષી સાબિત થયો છે.