ભારતીય ટીમના શ્રેયશ અય્યર ફોમ આઉટ કારણે રણજી ટ્રોફી રમી રહ્યા છે,શ્રેયશ અય્યર પીઠની ઈજાને કારણે ક્વાર્ટર ફાઈનલ મેચ રમી શક્યો ન હતો,મુંબઈ ક્રિકેટ એસોસિયેશન પુષ્ટિ આપી કે શ્રેયશ અય્યર ફિટ છે,રણજી ટ્રોફીની બીજી સેમિફાઈનલમાં રમશે, મુંબઈ V તામિલનાડુ સાથે થશે ટક્કર,મેચ 2 માર્ચથી મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના મેદાન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં રમાશે.