ગુજરાતમાં દિવસે ને દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ વધવા લાગી છે,જેમાં પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી,રતનપૂરા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે મહિલા ચાલકને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું,ઘટનાની જાણ થતાં આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી.