રાજ્યોમાં હાર્ટ એટકેના કિસ્સાઓના આંકડાઓ વધવા લાગ્યા,જેમાં વલસાડના વાપીમાં ધો-10 ની બોર્ડની પરીક્ષા વિધાર્થીએ આપ્યા બાદ હાર્ટ એટેકથી વિધાર્થીનું મોત નીપજ્યું,બીજી તરફ ધોરણ 9માં અભ્યાસ કરતો વિધાર્થીને ચાલુ પરીક્ષાએ એટેક આવતા ઘટનાની જાણ થતાં હોસ્પિટલ સારવાર ખસેડવામાં આવ્યો એન્જિયોગ્રાફી કરાતા 60 ટકા બ્લૉકેજ વિધાર્થીને નીકળ્યું.