અંબાતી રાયડુએ આઈપીએલ 2024ની સિઝન પહેલા નિવેદન સામે આવ્યું,ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ દ્વારા ધોની મિડલ ઓવર્સમાં કેપ્ટનશિપપ અન્ય કોઈને સોંપી શકે છે,આ વર્ષ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે બદલાવનું હોઈ શકે છે,જો આ તેનું છેલ્લું વર્ષ છે,જો તે હજુ થોડા વર્ષ રમશે તો તે કેપ્ટન રહેશે,હું ઈચ્છું છું કે મહેન્દ્રસિંહ ધોની જ કેપ્ટન રહે,ધોનીએ તાજેતરમાં ફેસબુક પોસ્ટમાં સંકેત આપ્યો હતો કે તે આ વર્ષે IPLમાં નવી ભૂમિકા કોઈ ભજવી શકે.