આઈપીએલ 2024ની 17 મી સિઝન 22 માર્ચના રોજ શરૂ થવા જઈ રહેશે,ત્યારે ગુજરાત ટાઈટન્સ ટીમના યુવાન ખેલાડી રોબિન મિજને અકસ્માત થતાં ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો,જેથી 17મી સિઝનમાં ગુજરાત ટાઈટન્સ ટીમમાં નહીં રમી શકે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.