વડોદરામાં જાન્યુઆરી માસમાં થયેલા હરણી બોટકાંડમાં બાળકો અને શિક્ષકો મળીને 14 ના મોત નિપજ્યા હતા,આ મામલે એક પછી એક સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)દ્વારા 20 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા,તાજેતરમાં જ આ મામલે કોર્ટમાં 20 આરોપીઓ સામે 2819 પાનાની ચાર્જ શીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી.