સાઇબર ક્રાઈમમાં થઈ રહેલા વધારાને પગલે સામાન્ય જનતાની સાથે બેંકો ઉપર પણ સાઇબર હુમલા થવાનું જોખમ છે,આ મુદ્દે તાજેતરમાં દેશની કેન્દ્રીય રિઝર્વ બેંક કેટલીક ભારતીય બેંકોને વધતા સાઇબર જોખમને લઈ ખાસ એલર્ટ કરી છે આ અંગે સતર્ક રહેવાનો નિર્દેશ કર્યો છે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.