ઓલિમ્પિક એસોસિએશને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પરથી પ્રતિબંધ હટાવી લીધો છે. ઉલ્લેખનીય છે કે 13 મે 2023ના IOA એ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના તમામ સભ્યોને પ્રતિબંધિત કર્યા હતા. IOA એ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના તમામ આઉટગોઇંગ અધિકારીઓ પર તાત્કાલિક અસરથી WFI ના સંચાલનમાં કોઈપણ વહીવટી કાર્ય કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.