લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી,અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડો.કુલદીપ આર્યએ નિવેદન આપ્યું કે જિલ્લા અને રાજ્ય સ્તરે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા,મતદારો પોતાની રજૂઆત કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે. જેનાથી મોડેલ કોડ ઓફ કન્ડક્ટ બાબતે ફરિયાદ થઈ શકશે.