ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલ મારામારીના કેસમાં તમામ આરોપીઓની જામીન અરજી કોર્ટે મંજુર કર્યા,પોલીસે રિમાન્ડ પૂર્ણ થતાં 5 આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા,પોલીસે 5 આરોપીઓની CCTVના આધારે ધરપકડ કરવામાં આવી હતી,પોલીસને ઠોસ પુરાવા મળ્યા નહોતા,ત્યારે કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.