આઈપીએલ 2024ની 17મી સિઝન 22 માર્ચના રોજ શરૂ થવા જઈ રહી છે,જેમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાંથી શ્રીલંકાના બોલર દિલશાન મદુશંકાના ઇજાગ્રસ્તના કારણે નહીં રમે,તેના સ્થાને દક્ષિણ આફ્રિકાની અંડર-19 ખેલાડી ક્વેના મફાકાને ટીમમાં સામેલ કર્યો.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.