બેગુસરાયમાં, હર-હર મહાદેવ ચોક સ્થિત HDFC બેંકમાં 5 બદમાશો દ્વારા લૂંટની ઘટના સામે આવી,પાંચ બદમાશો બેંકમાં ગ્રાહક તરીકે ઘૂસ્યા અને 20 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા. વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો,ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી.