આણંદ જિલ્લાના બોરસદની સબજેલમાંથી કેદી ફરાર થવાનો સિલસિલો યથાવત,ગઇકાલે મધ્ય રાત્રિના સુમારે પોકસોનો આરોપી ફરાર થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ,બનાવ અંગે બોરસદ પોલીસ ગાર્ડ ઇન્ચાર્જ તથા સંત્રી પહેરા ડયુટી પર હાજર હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો.