અમેરિકી શહેર બાલ્ટીમોરમાં એક કન્ટેનર જહાજ પુલ સાથે અથડાયા બાદ સંપૂર્ણ રીતે પટાપ્સકો નદીમાં તૂટી પડ્યો છે.બાલ્ટીમોર સિટી ફાયર ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે 7 લોકો અને અનેક વાહનો નદીમાં પડ્યા છે. ફાયર વિભાગનું કહેવું છે કે એક મોટું જહાજ Francis ScottKey Bridge ના કૉલમ સાથે અથડાયું.કોઈ જાનહાનિના અહેવાલ નથી અને એજન્સી દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.