ઈન્ડિયન પ્રીમિયર લીગ પૂર્ણ થયા બાદ જૂનમાં વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે,ત્યારે T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી,જૂનમાં રમાનારા આગામી ICC મેન્સ ટી-20 વર્લ્ડકપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી.