અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ ત્રાટક્યું,ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ ઉપર ઇન્કમટેક્સના દરોડા,અમદાવાદના આશ્રમ રોડ સહિતના એરિયામાં આવેલા એકમો ઉપર ઇન્કમટેક્સની તપાસ ગ્રુપના સંચાલક રાજુભાઈ ઉર્ફે નીશિતભાઈ દેસાઈ અને ગૌરાંગભાઈ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સના દરોડા,અમદાવાદમાં કુલ 13 જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી ઇન્કમટેક્સના આશરે 75 થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા બાદમાં તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના.