દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી.કોર્ટે કેજરીવાલની ધરપકડ સામે EDને જવાબ દાખલ કરવા માટે 2જી એપ્રિલ સુધીનો સમય આપ્યો છે.આ કેસની આગામી સુનાવણી હવે 3 એપ્રિલે થશે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.