મલેશિયામાં પ્રવાસી ભારતીયો સાથેની વાતચીત દરમિયાન ચીન અને ભારત વચ્ચેના સબંધોના સવાલનો જવાબ આપતા કહ્યુ હતુ કે, ચીન લાંબા સમયથી ભારત સાથે થયેલા કરારનુ પાલન કરવામાં નિષ્ફળ પૂરવાર થયુ છે.ભારત માટે પોતાની સીમાઓની સુરક્ષા સર્વોપરી છે અને આ મુદ્દે ભારત ચીન સાથે કોઈ પ્રકારનુ સમાધાન નહીં કરે.