જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી એક દર્દનાક અકસ્માત સામે આવ્યો,જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક SUV કાર લપસીને ઊંડી ખીણમાં પડી હતી જેમાં દસ લોકોના મોત નિપજ્યાં,થયા ઘટનાની જાણ થતાં પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો.