IPL 2024 ની 14મી મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમે મુંબઈ ઈન્ડિયન્સ ટીમને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો, મેચ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાની ટીમની ભૂલો જાહેર કરી. હાર્દિક પંડ્યાએ પોતાને મેચનો ગુનેગાર જાહેર કર્યોIPL2024ની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી જીત મેળવી નથી.