તુર્કિની રાજધાની ઈસ્તંબુલમાં આગની એક મોટી દુર્ઘટના સામે આવી,ઈસ્તંબુલ શહેરમાં નાઇટ ક્લબમાં રિનોવેશન દરમિયાન આગ લગતા અત્યાર સુધીમાં 25 લોકોના મોત નિપજ્યાં,તુર્કીના ન્યાય મંત્રી યિલમાઝ તુનાકે ટ્વિટર પર આ માહિતી આપી કે પાંચ લોકોની ધરપકડ માટે વોરંટ જારી કરવામાં આવ્યું,જેમાં નાઇટ ક્લબ મેનેજમેન્ટના ત્રણ લોકો અને કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલ એક વ્યક્તિનો સમાવેશ થાય છે.