ચેન્નાઈ સુપર કિંગ્સના ઘાતક બોલર મુસ્તાફિઝુર રહેમાન હૈદરાબાદ સામેની મેચ પહેલા બાંગ્લાદેશમાં પોતાના વતન પરત ફર્યા,મુસ્તફિઝુર રહેમાન ચેન્નાઈ અને હૈદરાબાદ સામે રમાનાર આગામી મેચમાં ટીમનો ભાગ નહીં હોય,ICC T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ખેલાડીઓ યુએસએમાં વિઝા માટે બાંગ્લાદેશ પરત ફર્યા.