ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું નિવેદન,મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે નિયુક્ત કરતી વખતે વાતચીતમાં સ્પષ્ટતા બતાવી હોત તો આ ઓલરાઉન્ડર પ્રત્યે ચાહકોની તીવ્ર પ્રતિક્રિયા ટાળી શકાઈ હોત,રવિ શાસ્ત્રીએ હાર્દિક પંડ્યાને શાંત રહેવા અને તેના પ્રદર્શનથી જવાબ આપવાની સલાહ આપી.