નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIAએ બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. આ મામલે પોલીસે ભાજપના એક કાર્યકરની અટકાયત કરી છે. તેની પૂછપરછ ચાલી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર કેફે બ્લાસ્ટ કેસમાં આરોપીના બે શકમંદો સાથે કનેક્શન છે.