ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના જનસાથ વિસ્તારમાં બે માળની ઈમારત ધરાશાયી થઈ હતી.આ ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 17 ઘાયલ થયા હતા.ઘટના બનતા જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ બિલ્ડીંગમાં કેટલીક તિરાડો પડી હતી.જે બિલ્ડિંગ અચાનક ઘરાશાયી થઇ ગઇ હતી.