દ્વારકાના રૂપેણ બંદર પાસે દરિયા કાંઠે ચરસ ઝડપાયું,સુરક્ષા એજન્સીએ 987 ગ્રામ ચરસ જપ્ત કર્યું,બિનવારસી હાલત પડેલા બોક્સમાંથી ચરસ ઝડપાયું,વરવાળા પાસેની હોટલ સ્કાય કમ્ફર્ટ બીચ સામેથી ચરસ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા ચરસની કિંમત અંદાજિત 44.85 લાખ રુપિયા છે.સમગ્ર મામલે સુરક્ષા એજન્સીએ તપાસ હાથ ધરી.