દિલ્હીના IMD વૈજ્ઞાનિક ડૉ.નરેશ કુમારે જણાવ્યું હતું કે,”ગઈકાલથી પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઘણી જગ્યાએ હળવો ઝરમર વરસાદ પડી રહ્યો છે.તાપમાન પણ ઘટી રહ્યું છે પરંતુ તેમ છતાં તાપમાન 47 ડિગ્રીએ પહોંચી ગયું છે તથી અહીં ઓરેન્જ એલર્ટ અપાયુ છે.આ સાથે જ ઝારખંડ અને ઓડિશા માટે પણ ઓરેન્જ એલર્ટ અપાયુ તો બિહાર માટે આજે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.
#WATCH दिल्ली: IMD वैज्ञानिक डॉ. नरेश कुमार ने बताया, “उत्तर-पश्चिमी भारत में कल से पश्चिमी विक्षोभ के चलते कई जगह हल्की बूंदा-बांदी हुई है। तापमान में भी गिरावट आ रही है…लेकिन फिर भी 47 डिग्री तक तापमान पहुंच सकता है, ऑरेंज अलर्ट जारी किया गया है…बिहार के लिए आज हमने रेड… pic.twitter.com/pUwxKZ9tKp
— ANI_HindiNews (@AHindinews) May 30, 2024