Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

ભારતે ચેતવણી આપતાં શ્રીલંકાની પોલીસ એક્શનમાં આવી, ISISના હેન્ડલરની ધરપકડ

19 મેના રોજ, શ્રીલંકાથી આવેલા ચાર IS શકમંદોની ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. હવે શ્રીલંકાની પોલીસે તેમના હેન્ડલરની ધરપકડ કરી છે.

Sukhadev Thakor by Sukhadev Thakor
Jun 1, 2024, 02:01 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

19 મેના રોજ, શ્રીલંકાથી આવેલા ચાર IS શકમંદોની ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. હવે શ્રીલંકાની પોલીસે તેમના હેન્ડલરની ધરપકડ કરી છે.

હાઈલાઈટ્સ

  • ભારતે ચેતવણી આપતાં શ્રીલંકાની પોલીસ એક્શનમાં આવી
  • અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા આતંકવાદીઓના હેન્ડલરની ધરપકડ
  • માહિતી આપનારને 20 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી
  • ISIS આતંકવાદી સંગઠન સાથે કથિત સંબંધ હોવાનો લાગ્યો હતો આરોપ

શ્રીલંકાની પોલીસે પ્રતિબંધિત ઈસ્લામિક સ્ટેટ (ISIS) આતંકવાદી સંગઠન સાથે કથિત સંબંધોના આરોપમાં અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા ચાર શ્રીલંકાના નાગરિકોના શંકાસ્પદ હેન્ડલરની ધરપકડ કરી છે. ‘ડેઇલી મિરર’ પોર્ટલે અહેવાલ આપ્યો છે કે કોલંબોમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગે ગેરાર્ડ પુષ્પરાજ ઓસ્માનની ધરપકડ કરી છે. શ્રીલંકાની પોલીસે તેની ધરપકડ કરવા માટે વિશ્વસનીય માહિતી આપનારને 20 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ISIS સાથે સંબંધ હોવાના આરોપસર અમદાવાદના એરપોર્ટ પરથી ચાર શ્રીલંકાના નાગરિકોની ધરપકડ કરી હતી. આ લોકો 19 મેના રોજ શ્રીલંકાની રાજધાની કોલંબોથી ઈન્ડિગોની ફ્લાઈટ મારફતે ચેન્નાઈ પહોંચ્યા હતા. શ્રીલંકાના સુરક્ષા દળોને શંકા છે કે 46 વર્ષીય શંકાસ્પદ ઉસ્માન આ ચાર શ્રીલંકાના નાગરિકોનો હેન્ડલર છે.

શ્રીલંકાના સત્તાવાળાઓએ ગયા મહિને ગુજરાતમાં ધરપકડ કરાયેલા ચાર શ્રીલંકાના નાગરિકોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય ઓપરેશન શરૂ કર્યું હતું. જણાવી દઈએ કે 19 મેના રોજ ગુજરાત ATSએ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ISIS સાથે સંબંધ ધરાવતા શ્રીલંકાના નાગરિકોની ધરપકડ કરી હતી. તેમના નામ મોહમ્મદ નુસરત, મોહમ્મદ, ફારૂક, મોહમ્મદ નફરન અને મોહમ્મદ રસદીન હતા.

આ આરોપીઓએ આતંકવાદી સંગઠન નેશનલ તૌહીદ જમાત સાથે સંબંધ હોવાની કબૂલાત પણ કરી હતી. બાદમાં તે પાકિસ્તાની આતંકવાદી અબુ બકર અલ બગદાદીના સંપર્કમાં આવ્યો અને પછી ISમાં જોડાયો. તેને આતંકવાદી ગતિવિધિઓ માટે મોકલવામાં આવ્યો હતો અને આ માટે તેને મોટી રકમ પણ આપવામાં આવી હતી.

Tags: Gujarat ATSSLIDERSri LankanSri Lankan PoliceSuspect TerroristTerroristTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies