લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી ચાલી રહ્યું છે. સાતમા તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 લોકસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. તેમાં ઉત્તર પ્રદેશની 13, બિહારની 8, ઓડિશાની 6, ઝારખંડની 3,પંજાબ 13,હિમાચલ પ્રદેશની 4,પશ્ચિમ બંગાળની 9 અને ચંદીગઢની 1 બેઠક
હાઈલાઈટ્સ
બપોરે 3 વાગ્યા સુધી 7 માં તબક્કા નું મતદાન
57 બેઠકો પર 49.68% નોંધાયું
સૌથી ઓછું મતદાન બિહાર : 42.95%
સૌથી વધારે મતદાન ઝારખંડ : 60.14%
બપોરે 3 વાગ્યા સુધી 49.68% મતદાન થયું હતું.
- રાજ્યોમાં મતદાનની ટકાવારી
બિહાર : 42.95%
ચંદીગઢ 52.61%
હિમાચલ પ્રદેશ 58.41%
ઝારખંડ 60.14%
ઓડિશા 49.77%
પંજાબ 46.38%
ઉત્તર પ્રદેશ 46.83%
પશ્ચિમ બંગાળ 58.46%