T20 વર્લ્ડ કપ 2024 પહેલા ભારતીય ક્રિકેટ ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું ,ટીમ ઈન્ડિયાએ પ્રૅક્ટિસ મેચમાં બાંગ્લાદેશને 60 રનથી હરાવ્યું હતું.
હાઇલાઇસ
ભારતે વોર્મઅપ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું
ભારતની પહેલી મેચ 5 જુને ન્યુયોર્કમાં આર્યલેન્ડ સામે ટકરાશે
ટીમ ઈન્ડિયા 4 ટીમ સાથે રમશે T20 વર્લ્ડ કપ
નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમની વિશેષતા
આ સ્ટેડિયમમાં ખાસ કુદરતી નહિ કૃત્રિમ છે
આ સ્ટેડિયમમાં બધી વસ્તુઓ કન્ટેનરમાંથી તૈયાર થઈ છે
ભારતે અહી બાંગ્લાદેશ સામે વોર્મ -અપ મેચ રમી છે
T20 વર્લ્ડ કપ 2024 ની શરૂઆત થઈ ચૂકી છે હવે લોકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચની રાહ જોઈ રહ્યા છે ,9 જૂન ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યુયોર્ક માં મેચ યોજાશે. ભારત પાકિસ્તાનની મેચ નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં ટકરાશે.ભારત આ મેદાન પર વધુ એક મેચ રમશે.ભારતની પહેલી મેચ આર્યલેન્ડ સામે આ નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં જ રમાશે.
T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઇન્ડિયા કોની સામે ટકરાશે ?
5 જૂન : ભારત – આર્યલેન્ડ
9 જૂન : ભારત – પાકિસ્તાન
12 જૂન : ભારત – યુ.એસ.એ
15 જૂન : ભારત – કેનેડા
T20 વર્લ્ડ કપ 2024માં કોણ સિલેક્ટ થયા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ?
ભારતની ટીમ : રોહિત શર્મા (C), હાર્દિક પંડ્યા (VC), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર ), સંજુ સેમસન (વિકેટકીપર ), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ , અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ. સિરાજ
રિઝર્વ પ્લેયર્સ : શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાન
ટીમ ઈન્ડિયાએ યુઝવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ ,રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને ટીમમાં સામેલ કર્યા છે આઇપીએલ 2024 માં યુઝવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ ,રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલની શાનદાર પ્રદર્શન કર્યું ,આ ચાર બોલર ટીમ ઈન્ડિયા માટે ચેન્જર સાબિત થઈ શકે છે. ઋષભ પંત અને સંજુ સેમસન બંને વિકેટકીપર પણ T20 વર્લ્ડ કપ માં શાનદાર પ્રદર્શન કર્યું.બાબર આઝમ ની કપ્તાની હેઠળ પાકિસ્તાન ટીમે યુવા ખેલાડીઓને સામેલ કર્યા ફખરજમાન ,સામઅયૂબ ,ઇફીતખાર અહેમદને ઈમામ વસીમ ને અને શાદાબ ખાન