Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home રાજકારણ

લોકસભા ચૂંટણીના પરિણામ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જય જગન્નાથ બોલીને દેશવાસીઓને સંબોધન કર્યુ

140 કરોડ જનતાનો આભાર માન્યો ,NDAની સતત ત્રીજી વાર સરકાર બનશે ECએ ભારતના ગૌરવમાં ચાર ચાંદ લગાવ્યા દેશના ચૂંટણી પંચને પણ અભિનંદન

Kajal Barad by Kajal Barad
Jun 4, 2024, 10:38 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

140 કરોડ જનતાનો આભાર માન્યો ,NDAની સતત ત્રીજી વાર સરકાર બનશે
ECએ ભારતના ગૌરવમાં ચાર ચાંદ લગાવ્યા દેશના ચૂંટણી પંચને પણ અભિનંદન

#WATCH | Prime Minister Narendra Modi says, " …On this sacred day, it is confirmed that NDA is forming govt for the 3rd time. We are grateful to the people…" pic.twitter.com/foNvYKs8E0

— ANI (@ANI) June 4, 2024

હાઈલાઇસ
PM મોદીએ 140 કરોડ જનતાનો આભાર માન્યો
NDAની સતત ત્રીજી વાર સરકાર બનશે,NDA ને 291 બેઠકો મળી
મારી માતાના મૃત્યુ પછી આ મારી પ્રથમ ચૂંટણી છે : પીએમ મોદી

આંધ્રપ્રદેશ, સિક્કીમમાં કોંગ્રેસના સુપડા સાફ,ઓડિશા અને અરુણાચલમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે,દેશના ચૂંટણી પંચને પણ અભિનંદન
1962 પછી પહેલીવાર કોઈ સરકારને ત્રીજી વખત તક ,કેન્દ્ર તમારા વિકાસમાં કોઈ કસર નહીં છોડ .વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ

ઓડિશામાં ભાજપની પહેલીવાર સરકાર બની છે,જમ્મૂ કાશ્મીરમાં રેકોર્ડ તોડ મતદાન થયુંઆંધ્રપ્રદેશ, બિહારમાં NDAએ શાનદાર પ્રદર્શન કર્યુ,ત્રીજીવાર NDAની સરકાર બનવા જઈ રહી છે,નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુની આગેવાનીમાં ચૂંટણી લડાઈ

કેરલમાં કેટલીય પેઢીઓ બાદ અમને સફળતા મળી,વિરોધીઓ એકજૂટ થઈને પણ ભાજપથી પાછળતમે બે પગલાં ચાલશો, મોદી ચાર પગલાં ચાલશે

ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા કામ કરીશુ,21મી સદીમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવો પડશે 80 કરોડ લોકોને મફત રાશન મળ્યું,કરોડો લોકોને ઘર, મફત ચિકિત્સા મળી કેટલીય મોટી જનકલ્યાણ યોજનાઓ ચલાવી,અમે રાષ્ટ્રહિતને હંમેશાં સર્વોપરિ રાખ્યું

પીએમ મોદીએ કહ્યું,’આ આદેશના ઘણા પાસાઓ છે. 1962 પછી આ પ્રથમ વખત છે કે જ્યારે કોઈ સરકાર તેના બે કાર્યકાળ પૂર્ણ કર્યા પછી સતત ત્રીજી વખત સત્તામાં આવી હોય : પીએમ મોદી

#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, " After 1962, for the first time, a govt has comeback to power for the third time after being in power twice back to back…in Arunachal Pradesh, Andhra Pradesh, Odisha and Sikkim, Congress has been wiped out…BJP is going to… pic.twitter.com/AzAFL7M3O5

— ANI (@ANI) June 4, 2024

પીએમ મોદીએ કહ્યું, મારી માતાના મૃત્યુ પછી આ પહેલી ચૂંટણી છે. પરંતુ મારા દેશની માતાઓ અને બહેનોએ મને ક્યારેય મારી માતાની ગેરહાજરી અનુભવવા દીધી નથી. પીએમ મોદીએ કહ્યું આજનો દિવસ ભાવનાત્મક દિવસ છે.

Tags: BJPElectionResultLOKSABHAELECTION2024LokSabhaElectionsPMModiPMNarendramodiSLIDERTOP NEWSVaranasi
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.