Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

નેપાળના PMએ નરેન્દ્ર મોદીને જીત માટે પાઠવી શુભેચ્છા

નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે ભારતના નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં મળેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. પ્રચંડે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, "નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા પર અભિનંદન."

Sukhadev Thakor by Sukhadev Thakor
Jun 5, 2024, 04:40 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે ભારતના નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં મળેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. પ્રચંડે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, “નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા પર અભિનંદન.”

હાઈલાઈટ્સ

  • નેપાળના PMએ નરેન્દ્ર મોદીને જીત માટે પાઠવી શુભેચ્છા
  • પાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે એક્સ હેન્ડલ પર પાઠવી શુભેચ્છા
  • નરેન્દ્ર મોદીએ પણ પ્રચંડના અભિનંદન સંદેશ પર પ્રતિક્રિયા આપી

તેમણે ભાજપ અને એનડીએની સફળતા અને વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક કવાયતમાં ભારતીય લોકોની ઉત્સાહપૂર્વક ભાગીદારી માટે પણ અભિનંદન પાઠવ્યા હતા. નરેન્દ્ર મોદીએ પણ પ્રચંડના અભિનંદન સંદેશ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે તેઓ હંમેશા નેપાળ-ભારત સંબંધોને આગામી દિવસોમાં વધુ આગળ લઈ જવા માટે સહકારની અપેક્ષા રાખે છે.

નેપાળી કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન શેરબહાદુર દેઉવા, એનસીપી ધારાસભ્ય પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી, એકીકૃત સમાજવાદી અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન માધવ કુમાર નેપાળ, નેપાળ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન ડો. બાબુરામ ભટ્ટરાઈએ પણ મોદીને અભિનંદન પાઠવ્યા છે.

Thank you Prime Minister @cmprachanda ji for your kind wishes. Look forward to continued cooperation to strengthen India-Nepal friendship. https://t.co/bLW23jFXFt

— Narendra Modi (@narendramodi) June 4, 2024

Tags: Lok Sabha Election Result 2024Narendra ModiNepal PMNepal PM Pushpa Kamal Dahal PrachandaPushpa Kamal DahalPushpa Kamal Dahal PrachandaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies