આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની મેચ, આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.આ મેચ ભારતના ટાઇમ પ્રમાણે રાત્રે 8 વાગ્યે રમાશે. ટોસ સાંજે 7.30 કલાકે થશે.આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney Plus Hotstar એપ પર જોઈ શકાશે.
હાઈલાઈટ્સ
આજે ભારતીય ટીમ વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે
ભારતની પહેલી મેચ આજે ન્યુયોર્કમાં આર્યલેન્ડ સામે ટકરાશે
આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે
ભારતીય ટીમ તેના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત આર્યલેન્ડ સામે કરશે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.રાતના 8 વાગ્યા થી લાઈવ જોઈ શકાશે. ટીમ ઈન્ડિયાએ અગાઉ વોર્મ અપ મેચ જીતી હતી તેથી આત્મવિશ્વાસ વધ્યો છે હવે ટીમ ઈન્ડિયા આર્યલેન્ડનો મુકાબલો કરવા આજે તૈયાર છે. આ દરમિયાન ન્યુયોર્કના હવામને ચિંતા વધારી મળતી માહિતી મુજબ ન્યુયોર્કમાં વાદળછાયા જેવુ વાતાવરણ છે અને ભારે પવન ફુંકાય રહ્યો છે.. ભારે પવન સાથે છુટોછવાયો વરસાદ પડી શકે છે આ પહેલા પણ વર્લ્ડ કપની ઘણી મેચ માં વરસાદ પડી ચૂક્યો છે
— BCCI (@BCCI) June 4, 2024
ટીમ ઈન્ડિયા પ્રથમ વખત અમેરિકામાં T20 વર્લ્ડ કપ રમશે. દરેક લોકોની નજર ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી આ T20 વર્લ્ડ કપ મેચ પર હશે,ટીમ ઈન્ડિયા આજે જીતની શરૂઆત કરશે.ટીમ ઈન્ડિયા ન્યુયોર્કમાં 4 ટીમ સાથે રમશે T20 વર્લ્ડ કપ રમશે.
T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઇન્ડિયા કોની સામે મુકાબલો હશે ?
5 જૂન : ભારત – આર્યલેન્ડ
9 જૂન : ભારત – પાકિસ્તાન
12 જૂન :ભારત – યુ.એસ.એ
15 જૂન : ભારત – કેનેડા
All in readiness 🔥🔥
Match day loading ⏳#TeamIndia | #T20WorldCup | #INDvIRE pic.twitter.com/rwIYfcpXOk
— BCCI (@BCCI) June 4, 2024
T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ?
ભારતની ટીમઃ રોહિત શર્મા (C), હાર્દિક પંડ્યા (VC), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર ), સંજુ સેમસન (વિકેટકીપર ), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ,અક્ષર પટેલ,યુઝવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ,સિરાજ