રાષ્ટ્રપતિ ભવન પ્રાંગણ ખાતે નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ કર્યા હતા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.તેમના મંત્રી મંડળના કેટલાક સભ્યોએ પણ શપથ લીધા હતા.નરેન્દ્ર મોદીએ નમન કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમની સાથે અમિત શાહ,રાજનાથ સિંહ,નીતિન ગડકરી સહિતના સાંસદો મંત્રી પદના શપથ લીધા.ઉપરાષ્ટ્ર પતિ પણ સમારોહમાં પહોંચ્યા તો આમંત્રીત દેશના વડાઓ,NDA શાસિત રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ,ફિલ્મી કલાકારો,અન્ય મહાનુભાવો,અતિથિ ગણ તેમજ 8 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે.
- શપથ લેનાર મંત્રી મંડળ
1.મોદી મંત્રી મંડળમા રાજનાથ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
2. મોદી મંત્રી મંડળમાં અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
3. મોદી મંત્રી મંડળમાં નીતિન ગડગકરીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
4. મોદી મંત્રી મંડળમાં જે.પી.નડ્ડાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
5. મોદી મંત્રી મંડળમાં શિવરાજસિંહ ચૌહાણે મંત્રી તરીકે શપથ લીધા
6. મોદી મંત્રી મંડળમાં નિર્મલા સિતારમણે મંત્રી તરીકે અંગ્રેજીમાં શપથ લીધા
7. મોદી મંત્રી મંડળમાં ડો.એસ.જયશંકરે મંત્રી તરીકે અંગ્રેજીમાં શપથ લીધા
8. મોદી મંત્રી મંડળમાં મનોહરલાલ ખટ્ટરે મંત્રી તરીકે શપથ લીધા
9. મોદી મંત્રી મંડળમાં એચ.ડી.કુમારસ્વામીએ મંત્રી તરીકે અંગ્રેજીમાં શપથ લીધા
10. મોદી મંત્રી મંડળમાં પિયૂષ ગોયલે મંત્રી તરીકે શપથ લીધા
11. મોદી મંત્રી મંડળમાં ધર્મેન્દ્ર પ્રધાને મંત્રી તરીકે શપથ લીધા
12. મોદી મંત્રી મંડળમાં જીતનરામ માંઝીએ મંત્રી તરીકે શપથ લીધા
13. મોદી મંત્રી મંડળમાં રાજીવ રંજન સિંહ ઉર્ફ લલ્લન સિંહે મંત્રી તરીકે શપથ લીધા
14. મોદી મંત્રી મંડળમાં સર્વાનંદ સોનુવાલે મંત્રી તરીકે અંગ્રેજીમાં શપથ લીધા
15. મોદી મંત્રી ડો.વિરેન્દ્ર કુમારે મંડળમાં મંત્રી તરીકે શપથ લીધા
16. મોદી મંત્રી મંડળમાં કિંજીરપ્પુ રામમોહન નાયડુએ મંત્રી તરીકે અંગ્રેજીમાં શપથ લીધા
17. મોદી મંત્રી મંડળમાં પ્રહલાદ જોષીએ મંત્રી તરીકે અંગ્રેજીમાં શપથ લીધા
18. મોદી મંત્રી મંડળમાં મંત્રી તરીકે શપથ લીધા
19. મોદી મંત્રી મંડળમાં જોઈલુરામે મંત્રી તરીકે શપથ લીધા
20. મોદી મંત્રી મંડળમાં ગિરિરાજ સિંહ મંત્રી તરીકે શપથ લીધા
21. મોદી મંત્રી મંડળમાં અશ્વિનિ વૈષ્ણવે મંત્રી તરીકે શપથ લીધા
22. મોદી મંત્રી મંડળમાં જ્યોતિરાદિત્ય સિંધીયાએ મંત્રી તરીકે શપથ લીધા
23. મોદી મંત્રી મંડળમાં ભૂપેન્દ્ર યાદવે મંત્રી તરીકે શપથ લીધા
24. મોદી મંત્રી મંડળમાં ગજેન્દ્રસિંહ શેખાવતે મંત્રી તરીકે શપથ લીધા
25. મોદી મંત્રી મંડળમાં અન્નપુર્ણા દેવીએ મંત્રી તરીકે શપથ લીધા
26. મોદી મંત્રી મંડળમાં કિરેન રિરિજુએ મંત્રી તરીકે શપથ લીધા
27. મોદી મંત્રી મંડળમાં હરદીપસિંગ પુરીએ મંત્રી તરીકે અંગ્રેજીમાં શપથ લીધા
28. મોદી મંત્રી મંડળમાં ડો.મનસુખ માંડવિયાએ મંત્રી તરીકે શપથ લીધા
29. મોદી મંત્રી મંડળમાં જી.કિશન રેડ્ડીએ મંત્રી તરીકે શપથ લીધા
30. મોદી મંત્રી મંડળમાં ચિરાગ પાસવાને મંત્રી તરીકે શપથ લીધા
31. મોદી મંત્રી મંડળમાં સી.આર.પાટીલે મંત્રી તરીકે શપથ લીધા
32. મોદી મંત્રી મંડળમાં રાવ ઈન્દ્રજીતસિંગે રાજય સ્વતંત્ર પ્રભાર મંત્રી તરીકે શપથ લીધા
33. મોદી મંત્રી મંડળમાં ડો.જીતેન્દ્ર સિંહે મંત્રી તરીકે શપથ લીધા
34. મોદી મંત્રી મંડળમાં અર્જુનરામ મેઘવાલે મંત્રી તરીકે શપથ લીધા
35. મોદી મંત્રી મંડળમાં પ્રતાપરાવ જાધવે મંત્રી તરીકે શપથ લીધા
36. મોદી મંત્રી મંડળમાં જયંત ચૌધરીએ મંત્રી તરીકે શપથ લીધા
37. મોદી મંત્રી મંડળમાં જીતેન પ્રસાદે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
38. મોદી મંત્રી મંડળમાં શ્રીપાદ યેશો નાઈકે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
39. મોદી મંત્રી મંડળમાં મંત્રી પંકજ ચૌધરી તરીકે શપથ લીધા
40. મોદી મંત્રી મંડળમાં ક્રિષ્નપાલે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
41. મોદી મંત્રી મંડળમાં રામદાસ અઠવલેએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
42. મોદી મંત્રી મંડળમાં રામનાથ ઠાકુરે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
43. મોદી મંત્રી મંડળમાં નિત્યાનંદ રાયે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
44. મોદી મંત્રી મંડળમાં અનુપ્રિયા પટેલે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
45. મોદી મંત્રી મંડળમાં વી.સોમન્નાએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
46. મોદી મંત્રી મંડળમાં ડો.ચંદ્રશેખર પેમાસાનીએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
47. મોદી મંત્રી મંડળમાં પ્રો.એસ.પી.સિંગ બઘેલે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
48. મોદી મંત્રી મંડળમાં શોભા કરંદલાજેએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
49. મોદી મંત્રી મંડળમાં કિર્તિવર્ધન સિંગે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
50. મોદી મંત્રી મંડળમાં બનવારીલાલ વર્માએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
51. મોદી મંત્રી મંડળમાં શાંતનુ ઠાકુરે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
52. મોદી મંત્રી મંડળમાં સુરેશ ગોપીએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
53. મોદી મંત્રી મંડળમાં મંત્રી ડો.એલ મુરુઘને રાજ્ય તરીકે શપથ લીધા
54. મોદી મંત્રી મંડળમાં અજય ટમટાએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
55. મોદી મંત્રી મંડળમાં વંડી સંજય કુમારે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
56. મોદી મંત્રી મંડળમાં કમલેશ પાસવાને રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
57. મોદી મંત્રી મંડળમાં ભાગીરથચૌધરીએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
58. મોદી મંત્રી મંડળમાં સતિશચંદ્ર દુબેએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
59. મોદી મંત્રી મંડળમાં સંજય શેઠ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
60. મોદી મંત્રી મંડળમાં રવનિત સિંગે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
61. મોદી મંત્રી મંડળમાં દુર્ગાદાસ ઉઈકે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
62. મોદી મંત્રી મંડળમાં રક્ષા નિખિલ ખડસે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
63. મોદી મંત્રી મંડળમાં શુકાંતા મજુમદારે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
64. મોદી મંત્રી મંડળમાં સાવિત્રી ઠાકુરેરાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
65. મોદી મંત્રી મંડળમાં તોખન સાહુએરાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
66. મોદી મંત્રી મંડળમાં ડો.રાજભૂષણ ચૌધરીએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
67. મોદી મંત્રી મંડળમાં ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્માએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
68. મોદી મંત્રી મંડળમાં હર્ષ મલ્હોત્રાએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
69. મોદી મંત્રી મંડળમાં નિમુબેન બાંભણીયા રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
70. મોદી મંત્રી મંડળમાં મુરલીધર મુહુલે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
71. મોદી મંત્રી મંડળમાં જ્યોર્જ કુરિયન રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
72. મોદી મંત્રી મંડળમાં પવિત્ર માર્ગેરિટાએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા